ગુરુવાર, 20 જૂન, 2013

રશિયામાં આવેલું કી બોર્ડ સ્મારક જેની સ્થાપના ૫ ઓક્ટોબર ૨૦૦૫ ના રોજ કરવામાં આવી હતી જે રશિયા ના Yekaterinburg શહેર માં આવેલું છે જે પ્રવાસીઓના આકર્ષણનું  કેન્દ્ર છે આ સ્મારક Anatoly Vyatkin દ્વારા બનાવવામાં આવ્યું હતું આ કી બોર્ડ ૧૬*૪ મીટર માં આવેલું છે જેમાં કોંકરીટની ૮૬ કી બનાવવામાં આવી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો