સોમવાર, 23 માર્ચ, 2015

ધોરણ 10 પછી શું ????????

વિદ્યાર્થી ભાઈ-બહેનો

        આજ રોજ ગુજરાતમાં માર્ચ - 2015 ની SSC ની પરીક્ષાઓ પૂર્ણ થઈ અને વિદ્યાર્થીઑ વેકેશનના મૂડમાં છે ત્યારે આપણે વેકેશનનો સદુપયોગ કેવી રીતે કરવો તે ન ભૂલવું જોઈએ.
        આપણે જાણીએ છીએ કે SSC નું પરિણામ અંદાજિત મે માસના અંતમાં અથવા જૂન માસના પ્રથમ સપ્તાહ સુધીમાં આવે છે. ગણતરી મુજબ આપણે 70 દિવસ જેટલો સમય વેકેશનનો મળી રહે છે.
આ સમયમાં  હળવાસમાં રમત ગમતમાં અન્ય પ્રવૃતિઓની સાથે આપણે ભવિષ્યના આયોજન પણ કરતાં રહેવું જોઈએ.
        ધોરણ 10 પછી આપણે આપની કારકિર્દી કરી તરાગ લઈ જવા માંગીએ છીએ. જેમકે કેટલાક વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં, કેટલાક સામાન્ય પ્રવાહમાં, કેટલાક ડિપ્લોમા એન્જીનિયરીંગ,જવા માંગતા હશે આ સમય દરમ્યાન આપણે આપનું આયોજન સચોટ પૂર્વક કરી રાખવું જોઈએ જેથી પરિણામ આવે કે તરત આપણે આગળની કાર્યવાહી માટે તૈયાર હોઈએ.


          
  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો